વીડીયોIndofil Industries Limited
'ટોકન' કપાસ નું સુરક્ષા કવચ !
આપણે સૌ જાણીયે છીએ કે કપાસ માં જુદા જુદા પ્રકારના ચુસીયા જીવાત નો ઉપદ્રવ રહેતો હોય છે જો તેનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો પાક અને પાક ઉત્પાદન પર સીધી જ અસર જોવા મળે છે. કેટલાક ખેડૂ મિત્રો તો, અલગ- અલગ ચુસીયા જીવાત ની અલગ દવા નો છંટકાવ કરે છે જેથી ખેતી ખર્ચ પણ વધે છે. આ સમસ્યા ના સમાધાન માટે છે ઇંડોફિલ ની 'ટોકન'. • કપાસ પાક માં મોલો-મશી ની સમસ્યા ? • કપાસ માં લીલા તડતડિયા ની છે સમસ્યા ? • કપાસ પાક માં સફેદ માખી 🐝 ની અતિશય સમસ્યા ? • કપાસ પાક માં છે થ્રિપ્સ ની સમસ્યા ? • ડાંગર 🌾 પાક માં છે સફેદ પીઠ વાળા ચુસીયા ની સમસ્યા ? ચિંતા ન કરો હાજર છે ઇંડોફિલ ની ટોકન .વીડિયો માં જુઓ કેવી રીતે કરે છે કામ..... અને હા, ખરીદી કરવા માટે હમણાં જ આ લિંક માં ક્લીક કરો ulink://android.agrostar.in/productdetails?skucode=<AGS-CP-181> અને ઘરે બેઠા પાર્સલ મેળવો.
સંદર્ભ : Indofil Industries Limited. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
64
6
અન્ય લેખો