AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ટેબ્લેટ સહાય યોજના, આ રીતે ભરો ફોર્મ !
મિત્રો, અગાઉ સમાચાર માં આપણે જાણ્યું હતું કે સરકાર ટેબ્લેટ વિતરણ કરવાની છે, અને એ યોજના અંતર્ગત હવે ફોર્મ ભરવાના પણ ચાલુ થઇ ગયા છે, તો કેવી રીતે ફોર્મ ભરવા, ભર્યા બાદ શું પ્રોસેસ કરવી અને આ ટેબ્લેટ સહાય યોજના કેવા લોકોને લાગુ પડી શકે છે તમામ માહિતી જાણીયે ઊંડાણપૂર્વક આ ખાસ વિડીયોમાં તો જુઓ અંત સુધી વિડીયો અને અન્ય મિત્રો ને પણ શેર કરો માહિતગાર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
9