AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટેબુલ ની શક્તિ ફૂગ ની મુક્તિ
👉આજે આપણે આ વિડીયોમાં જાણીશું ટેબુલ દવા વિશે ! ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી સ્વરૂપ માં છે ! સિસ્ટેમેટિક અને કોન્ટેક પ્રકારની ફુગનાશકનું બેજોડ મિશ્રણ છે ! આ દવા ને ક્યાં પાક માં અને કેટલા પ્રમાણ માં ઉપયોગ કરવો તે વિડિઓ ના માધ્યમ થી જાણીએ !!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0