સલાહકાર લેખKrushi Mahiti letest
ટેકા ના ભાવે ઘઉંની ખરીદી થઇ શરુ !
ખેડૂત મિત્રો, ઘઉં એ મુખ્ય રવિ પાક છે અને પાક હવે અંતિમ અવસ્થાએ હશે અથવા તો જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હશે તમને કાપણી પણ શરૂઆત થઈ ગઈ હશે. તો હવે વાત આવે છે સરકાર તરફથી ખરીદીની તો ખેડૂત મિત્રો ને જણાવવાનું કે સરકારે નોંધણી પ્રક્રિયા ચાલુ થઇ છે, તો કઈ તારીખ થઈ નોંધણી શરુ થઇ છે ક્યાં સુધી રહેશે, ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલી ખરીદી થશે ખાતા દીઠ અન્ય તમામ વધુ માહિતી માટે જુઓ આ વિડીયો. 👉 સંદર્ભ : Krushi Mahiti letest. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
2
સંબંધિત લેખ