AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાBunty
ટેકાના ભાવ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન !
ખેડૂત મિત્રો, રવિ પાક નું સરકાર તરફ થી ખરીદી કરવામાં આવશે અને તે માટે ખેડૂતો એ પાક નું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો આ માટે કેવી રીતે રજિસ્ટ્રશન કરવામાં આવે છે, તમે કેવી રીતે નોંધણી કરાવી શકો છો અને તે માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને શું કાળજી રાખવી જાણીયે આ વિડીયો માહિતી માં. સંદર્ભ : Bunty. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
65
12
અન્ય લેખો