સમાચારગુરુમાસ્ટરજી
ટેકાના ભાવે ખરીદીની તારીખમાં થયો વધારો
📢રાજ્ય સરકાર દ્રારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી હજુ છે શરુ. તો જાણીએ અરજી કરવા માટે ક્યાં ડોક્યુમેન્ટની રહેશે જરૂર. તથા કેટલા સમય સીધી કરી શકાશે આવેદન. વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ.
સંદર્ભ :- ગુરુમાસ્ટરજી
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.