કૃષિ વાર્તાખેતી મારી ખોટ માં
ટૂંકા ગાળે આ પાક કરશે તમને સમૃદ્ધ !
ખેડૂત મિત્રોએ હાલ ના સમયમાં ટૂંકાસમય માં વધુ ઉપજ સાથે વધુ ઉત્પાદન મૂલ્ય મળે તેવા પાક નું વાવેતર કરવું જોઈએ. તો એવો જ એક ટૂંકા ગાળાનો મહત્વનો પાક છે જે તમને તેની વિસ્તૃત માહિતી આ વિડીયો માં રિટાયર્ડ એક્સપર્ટ દ્વારા જાણવા મળશે. તો શેની જુઓ અને તમને લાગો તો લગાવો આ ટુંકાગાળાનો પાક અને કરો તમારી ખેતી ને સમૃદ્ધ. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેતી માટી ખોટ માં . આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
35
9
અન્ય લેખો