AgroStar
રમૂજીSafar Agri Ki
ટીમ ઈન્ડિયાએ 41 વર્ષ બાદ મેન્સ હોકીમાં મેડલ જીત્યો !
ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. તે 41 વર્ષની રાહને સમાપ્ત કરીને હોકીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ લાવ્યો છે. ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, જ્યારે ટીમે વાસુદેવન ભાસ્કરણની કેપ્ટનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
7
3
અન્ય લેખો