મોન્સૂન સમાચારOnly You
ટીટોડીએ મુખ્ય 4 ઈંડા મુક્યા છે જાણો કેવો રહેશે વરસાદ !
🥚 ☔ ખેડૂત મિત્રો, તમે પણ વરસાગત પૂર્વજો ખેતી કરતા તેવી માન્યતા માં ખેતી કરતા હશો તો આ વિડિઓમાં જુઓ કે ટીટોડીના ઈંડા ખેતરમાં મુકવા થી તેની વરસાદની ખબર કઈ રીતે મળે છે તો જુઓ આ વિડિઓ અંત સુધી !
સંદર્ભ :Only you.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.