AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટી માં આવતો આગોતરો સુકારો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ટામેટી માં આવતો આગોતરો સુકારો !
👉 શરુઆતમાં પાન પર ભૂખરાં રંગના વર્તુળાકાર ટપકાં પડે છે. 👉 રોગની તીવ્રતા વધતા આવા ટપકાં ભેગા થતાં પાન સુકાઇને ખરી પડે છે. 👉 ટામેટીના ફળ પણ આ રોગની અસર થતી હોય છે. 👉 રોગની શરુઆત થતા જ તાજા લીમડાના પાનનો અર્ક ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 રોગની તીવ્રતા વધારે જણાય તો એઝોક્ષીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૦ મિલિ અથવા કાસુગોમાયસીન ૩ એસએલ ૨૦ મિલિ અથવા પાયરેક્લોસ્ટ્રોબીન ૨૦ ડબલ્યુજી ૧૦ ગ્રામ અથવા એઝોક્ષીસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪ એસસી ૧૦ મિલિ અથવા મેન્કોઝેબ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
13
0
અન્ય લેખો