AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટીમાં પાન કોરિયું, એક છુપો રુસ્તમ
☘️બે પ્રકારના પાન કોરિયા પાકને નુકસાન કરે છે જેમાંનું એક પાન કોરિયું પાન ઉપર સર્પાકાર લીસોટા પાડી પાન સુકવી નાંખે છે જ્યારે બીજા પ્રકારનું પાન કોરિયું (પીન વર્મ) પાન ઉપરાંત ફૂલ અને ફળને પણ નુકસાન કરે છે. ☘️ટામેટીના કાચા ફળ ઉપર જો સોય જેવાં નાનાં કાણાં જોવા મળે તો આ જીવાત હોઇ શકે. ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો ઈકોનીમ (10000 પીપીએમ- 1% ઇસી) 10 મિલિ છંટકાવ કરવાથી નુકસાન આગળ વધતું અટકે છે. ☘️ઉપદ્રવ વધારે જણાય તો સાયન્ટ્રાનીલીપ્રોલ 10.26 ઓડી 30 મિલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ છંટકાવ કરવાથી આ જીવાતની વસ્તી કાબૂમાં રહે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
6
અન્ય લેખો