ટામેટીમાં પાનકોરિયુ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટીમાં પાનકોરિયુ !
👉પાકમાં બે પ્રકારના પાનકોરિયા નુકસાન કરતા હોય છે: પાનના બે પડ વચ્ચે રહીને સર્પાકારે લીલો ભાગ કોરી ખાય છે. જેથી પાંદડા પર સર્પાકાર લીટા દેખાય છે અને છોડનો વિકાસ અટકે છે તેમજ ઉત્પાદન પર માઠી અસર પડે છે. 👉 વધુ ઉપદ્રવમાં પાન સૂકાઈ જાય છે. પીળા રંગના ચીકણા ટ્રેપનો ઉપયોગ કરવાથી આ જીવાતની વસ્તીની જાણકારી મેળવી શકાય છે. 👉 જેના નિયત્રણ માટે લીમડા આધારિત દવાઓ ૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉 લીમડા આધારિત દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-653,AGS-CP-654,AGS-CP-117,AGS-CP-118&pageName= ક્લિક કરો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
18
7
અન્ય લેખો