ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટીની રોપણી પછી આ દવા જમીનમાં આપો
ટામેટીની રોપણી પછી આ દવા જમીનમાં આપો: ફેરરોપણી કર્યા બાદ ૮ થી ૧૦ દિવસે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી દવા ૧૦ મિલિ પ્રતિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી છોડ દીઠ ૫૦-૧૦૦ મિલિ જમીનમાં આપવાથી પાનકોરિયા અને સફેદમાખી સામે રક્ષણ મળે છે.
694
5
સંબંધિત લેખ