AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટા પાકમાં આગતરા સુકારાનું નિયંત્રણ
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટા પાકમાં આગતરા સુકારાનું નિયંત્રણ
ટામેટા પાક વિકાસના દરેક તબક્કે જોઇ શકાય છે. તે એક ફૂગ જન્ય રોગ છે. જેના કારણે પાંદડા પર ધબ્બા જોવા છે. પ્રારંભિક તબક્કામાં, હલકા પીળા ભૂરા અને કાળા ધબ્બા દેખાય છે. જે મોટાભાગે જૂના પાન પર હોય છે. ધબ્બાઓની આસપાસની પેશીઓ પીળી થઈ શકે છે. આના નિયંત્રણ માટે, મેટિરામ 55% + પાઈરાક્લોસ્ટ્રોબિન 5% ડબલ્યુ.જી. @600 ગ્રામ પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
0
અન્ય લેખો