AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટા ના પાક માટે ધરું ઉછેર અને તેની કાળજી !
ટામેટા નો પાક ટૂંકા સમય માં વધુ ઉતાપ્દણ આપનાર પાક છે અને આ પાક નું વાવણી માટે પહેલા ધરૂવાડિયું કરવું જરૂરી છે, તો આ વિડીયો માં એક્પર્ટ માહિતી માં જાણીયે કે ધરૂવાડિયું કેવી જગ્યાએ કરવું શું માવજત કરવું તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં અને એ મુજબ ધરૂવાડિયા ને રોગ મુક્ત રાખીયે. 👉 પશુપાલકોને મળી શકે છે 30000 ની સહાય જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210610_GJ_SCHEME_12.30PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
5
અન્ય લેખો