સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટા ના પાક માં ખાતરનું વ્યવસ્થાપન !
ટામેટા પાકના સારા વિકાસ માટે, રોપણી કર્યા પછી તરત જ, હળવું પિયત આપો. રોપણી કર્યા ના ૨૦-૩૦ દિવસ પછી છોડ ના સારા વિકાસ માટે NPK @50 કિલો + સલ્ફર 90% ડબલ્યુડીજી @3 કિલો + મેગ્નેશિયમ સલ્ફેટ @ 10 કિલો પ્રતિ એકર પ્રમાણે આપવું તથા જમીનમાં ફેરસ તત્વની ઉણપ હોય તો ફેરસ સલ્ફેટ @ 10 કિલો અને બોરોન 20% @ ૧ કિલો મિશ્રણ કરી અને મૂળની નજીક 3 થી 4 ઇંચનું અંતર છોડી ને આપવું અને ત્યારબાદ તેના પર માટી ચડાવી દો. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
5
અન્ય લેખો