એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ !
આ ઇયળ એક કરતા વધારે ટામેટાના ફળને નુકસાન પહોંચાડી શકે છે. તુવેર નજીક આવેલ ટામેટાના પાકમાં આ ઇયળનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ટામેટા ઉતાર્યા પછી નુકસાનવાળા ટામેટાનો વ્યવસ્થિત નિકાલ કરવામાં ન આવે તો ઉપદ્રવ કાબૂં બહાર જતો રહે છે. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમ્બડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૨.૫ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-560,AGS-CP-747,AGS-CP-492&pageName=
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
6
અન્ય લેખો