AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા  છાંટશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છાંટવી.
289
0
અન્ય લેખો