ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરીખાનાર ઈયરની નિયંત્રણ
ફળ કોરીખાનાર ઈયરના શરૂઆતી તબક્કામાં નીમ ઓઈલ ૧૦૦૦૦ પીપીએમ ૫૦૦મિલી પ્રતિ એકર અથવા બેસિલસ થુરિન્જેન્સિસ ૪૦૦ ગ્રામ પ્રતિ એકર અથવા બેવેરિયા બેસીયાના ૧% ડબલ્યુ. પી. ૧ કિલોગ્રામ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણીમાં ઉમેરી ૮ થી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો.વધુ ઉપદ્રવની સ્થિતિમાં ફલૂબેન્ડામાઇડ ૨૦% ડબલ્યુજી. ૫૦ ગ્રામ પ્રતિ એકર અથવા ક્લોરન્ટ્રેનિલીપ્રોલ ૧૮.૫% એસસી. ૬૦ મિલી પ્રતિ એકર ૨૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.જંતુનાશક દવાનો દર ૧૦ થી ૧૫ દિવસના અંતરે બદલીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
320
0
સંબંધિત લેખ