ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ટામેટામાં નુકસાન કરતી લીલી ઇયળ માટે કઇ દવા છાંટશો?
👉 ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૫ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬૦% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫૦% ઝેડસી 3 મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 દર છંટકાવે દવા બદલવાનો આગ્રહ રાખવો. 👉 એકરે ઓછામાં ઓછા ૧૦ પંપ જાય તે પ્રમાણે છંટકાવ કરવો. 👉 હંમેશા ડ્યુરોમિસ્ટ નોઝલનો જ ઉપયોગ કરવાથી છંટકાવ વ્યવસ્થિત થાય છે. 👉 દવા સીધી જ પંપમાં ન નાંખતા અલગ ડોલમાં ઘોળ બનાવીને જ પંપમાં ઉમેરીને બાકીનું ચોખ્ખું પાણી ઉમેરી પંપ ભરવો. 👉 જો વીણી ચાલતી હોય તો ભારે વિણી કર્યા પછી જ છંટકાવ કરવો. 👉 આ નાની પણ મોટી વાત કેવી લાગી નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવશો ! આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
2
સંબંધિત લેખ