સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટામાં કૃમિના નુકસાન ને ઓળખો અને કરો નિયંત્રણ !
ટામેટામાં કૃમિના વધુ નુકસાનથી છોડ પીળા થઇને સુકાઈ જાય છે અને તેના કારણે ઉત્પાદન ઓછું આવે છે જે કૃમિના નુકસાનને ઓળખો અને તેના નિયંત્રણ માટે જુવો આ વીડિયો અંત સુધી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.