AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટાની ફળ છેદકનું અસરકારક નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ટામેટાની ફળ છેદકનું અસરકારક નિયંત્રણ!
🍅 ટામેટીના પાકને નુકસાન કરતી લીલી ઇયળ એક કરતા વધારે ફળને નુકસાન કરતી હોય છે. છોડ ઉપર દેખાતા મીરીડ બગ્સ એક પરભક્ષી તરીકે કામ કરતા હોય છે જે આ ઇયળના ઇંડાંમાંથી રસ ચૂંસીને મારી નાંખે છે, આવા ઉમદા મિત્ર કિટકને પણ સાચવિએ. આ ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ ૫% કે તેથી વધારે જોવા મળે તો રાસાયણિક દવાનો આસરો લેવો. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
4
0
અન્ય લેખો