ખાતર આપવાનો દેશી જુગાડ જે ઉત્પાદન વધારવા કરે મદદ !ખેડુત ભાઈઓ, આજ ના જુગાડ વીડિયોમાં આપણે જાણીશું કે વધુ ઉત્પાદન લેવા માટે પાણીમાં દ્રાવ્ય ખાતર કેવી રીતે આપવામાં આવે છે. આ જુગાડ દ્વારા તમે ખાતર આપવાનો સમય અને પૈસા સરળતાથી...
કૃષિ જુગાડ | ઇન્ડિયન ફાર્મર