આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટાના ફળમાં નીચેની બાજુએ કાળા ડાઘા
જો ટામેટાના ફળમાં નીચેની બાજુએ કાળા ડાઘા દેખાય તો તેનું કારણ રોગ નહી પણ પોષક તત્વોની ઉણપ છે.તે માટે ચીલેટેડ કેલ્શિયમનો 0.5ગ્રામ/લીટરનો છંટકાવ કરવો અથવા કેલ્શિયમ નાઈટ્રેટનો ટપક પદ્ધતિથી છંટકાવ કરવો.