સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટાના પાક માં યોગ્ય પોષકતત્વ વ્યવસ્થાપન !
🍅 ટામેટામાં વિકાસ અને વૃદ્ધિ માટે અલગ અલગ માવજત કરીયે છીએ પરંતુ શરૂવાતથી વાનસ્પતિક વૃદ્ધિ સારી થાય તો પાછળ ફ્લાવરિંગ અને ઉત્પાદન સહેલાઇથી લઇ શકાય છે, તો વિડિઓમાં જુઓ ટામેટાના પાકમાં શું માવજત કરવી જેથી વધુ ઉત્પાદન લઇ શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.