ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટાના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા ની સોનેરી સલાહ !!
🍅ખેડૂતભાઈઓ, આ લાઈવ ચર્ચામાં, આપણે ટામેટાના પાકમાં બમ્પર ઉપજ કેવી રીતે મેળવી શકાય તે સંબંધિત તમામ પાસાઓની ચર્ચા કરીશું. આપ સૌને પાકને લગતા તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી છે, અમારા નિષ્ણાતો આ પ્રશ્નોના જવાબ ૨૫મી ઓગસ્ટ સાંજે ૬:00 વાગ્યે આપશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.