ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટાના પાકમાં ફળના ટોચના સડાની સમસ્યા
🍅ટમેટાનું વાવેતર કરતા ખેડૂતો માટે સૌથી ગંભીર પ્રશ્ન એટલે ફળની ટોચનો સડો.આ સમસ્યા થી પાક ઉત્પાદન માં ઘણું નુકશાન થાય છે.તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી કઈ રીતે કરવું તેનું નિયંત્રણ. વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
8
2
અન્ય લેખો