AgroStar
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટાના ખતરનાક રોગ ! આગતરો અને પાછતરો સુકારો !
🍅 ટામેટાના પાકમાં આગતરો અને પાછતરો સુકારો કેટલાય અંશે ઉત્પાદન પર વિપરીત અસર કરે છે એવામાં જરૂરી છે એના લક્ષણો જાણી અસરકારક નિયંત્રણ કરવું, તો ચાલો આ વિડીયોમાં આ રોગ ની સંપૂર્ણ વિગતો જાણીયે અને રોગ પર નિયંત્રણ મેળવવીએ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
5
અન્ય લેખો