ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ટામેટાં ના પાક માટે જમીન ની પસંદગી અને ધરું ઉછેર
🍅નમસ્કાર ખેડૂત મિત્રો, શાકભાજી નો ખુબ જ અગત્યનો પાક એટલે ટામેટા નો પાક.તો તેના વાવેતર માટે કેવી જમીન પસંદ કરવી અને તેનું ધરું ઉછેર કેવી રીતે કરવું તો ચાલો જાણીએ વિશેષ માહિતી, વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!