AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટાટા ની સસ્તી ઇલેક્ટ્રિક કાર ! જાણો તેની કિંમત અને ફીચર્સ !
ઓટોમોબાઈલ GSTV
ટાટા ની સસ્તી ઇલેક્ટ્રિક કાર ! જાણો તેની કિંમત અને ફીચર્સ !
👉 દેશની મુખ્ય વાહન બનાવતી કંપની ટાટા મોટર્સ પણ પોતાની શાનદાર પ્રમીયમ હૈચબૈક કાર Tata Altroz માટે નવી ઈલેટ્રોનિક્સ મોડલ પર ઝડપથી કામ કરી રહ્યા છે. આવો જાણીએ તેની ડ્રાઈવીંગ રેંજ, કિંમત અને ફીચર વિશે… 👉 Altroz EVમાં ટાટા મોટર્સ જિપટ્રોન ઈલેટ્રિક પાવરટ્રેનનો ઉપયોગ કરશે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે કારમાં એક વધારાની બેટરી બૈક વિકલ્પ મળવાની પણ સંભાવના છે. આ બેટરી પૈક 25થી 40 ટકા વધારે ડ્રાઈવીંગ રેંજ આપે છે. જે લગભગ 500 કિમી બરાબર હશે. 👉 હાલના સમયમાં ટાટા મોટર્સ પોતાની Nexon ઈલેક્ટ્રિકમાં 30.2 kWhની ક્ષમતા બેટરીનો ઉપયોગ કર્યો છે. આ એસયુવીની ઈલેક્ટ્રિક મોટર 127bhpની પાવર જનરેટર કરે છે. આ એસયુવી સિંગલ ચાર્જમાં 312 કિમી સુધી ડ્રાઈવીંગ રેંજ આપે છે. આ હિસાબે જો અલ્ટોરઝ ઈલેક્ટ્રિક માટે 25થી 40 ટકા વધારે ડ્રાઈવીંગ રેંજનો દાવો કરવામાં આવે છે, તો આ કાર 500 કિમી ડ્રાઈવીંગ રેંજના આંકડાને ટચ કરી શકે છે. જાણકારોનું માનવું છે કે, તેને 10થી 12 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
11
3