AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિઇઝરાઇલ એગ્રિકલ્ચર ટેકનોલોજી
ટમેટાના છોડમાં કલમ બાંધવાની તકનીક
• કલમ બાંધવાવાળી મશીનમાં ટામેટાના છોડને સંબંધિત સ્થાને રાખવામાં આવે છે._x000D_ _x000D_ • મશીન કલમ (રુટસ્ટોક) ની નીચેના ભાગને અને અંકુર કલમનો(સ્કોન) ટોચનો ભાગને કાપે છે, અને પછી તેને નજીક લાવે છે._x000D_ _x000D_ • કાપેલ ભાગને કલીપ સાથે ભેગા કરે છે અને પછી રોપાને નર્સરી ટ્રે માં મૂકવામાં આવે છે._x000D_ _x000D_ • ખેતરમાં રોપા રોપ્યા પછી નર્સરી ટ્રે ને ભવિષ્યમાં ફરીથી ઉપયોગ માટે સારી રીતે સાફ કરવામાં આવે છે._x000D_ _x000D_ સંદર્ભ : ઇઝરાઇલ એગ્રિકલ્ચર ટેકનોલોજી
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
442
0
અન્ય લેખો