આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટપક સિંચાઈ યંત્રની સફાઈ
ડ્રીપ સિંચાઈના યંત્રોનીં સફાઈ કરવી જરૂરી છે જેથી ક્ષાર,શેવાળ અને કચરો સાફ થાય તથા યંત્રનું આયુષ્ય વધે. તેની સફાઈ માટે શાકભાજી માટે ઓર્થો ફોસ્ફોરિક એસિડ વાપરવું અને ફળ પાકો માટે સલ્ફ્યુરિક એસીડ ટપક માધ્યમથી આપવું.એસીડનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી.
93
4
અન્ય લેખો