સલાહકાર લેખSafar Agri Ki
ટપક સિંચાઈ પદ્ધતિ ના ફાયદા !
🌀 ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની ૪૦ થી ૬૦ ટકા સુધીની બચત કરી શકાય છે. પાણી સીધું જ વનસ્પતિના મૂળ વિસ્તારમાં ટપકીને પડતું હોવાથી એટલા જ પાણીમાં બે થી ત્રણ ઘણું પિયત વિસ્તાર આવરી શકાય છે. આ વિડીયોમાં જાણીયે કેટલાક ફાયદા થાય છે ડ્રિપ ( ટપક ) પદ્ધતિ થી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4
અન્ય લેખો