સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટપક સિંચાઇ પધ્ધતિના ફાયદા :
👉🏻પાણીની બચત
👉🏻વીજળીની બચત
👉🏻મજૂરી ખર્ચમાં બચત
👉🏻ખાતરની બચત
👉🏻સમાન ખાતર ની વહેંચણી
👉🏻ઉત્પાદનમાં વધારો
👉🏻ઓછું નીંદામણ
👉🏻જમીન લેવલ ની જરૂર નથી
👉🏻રાત્રી પિયત માં અનુકૂળ
👉🏻વાવેતર વિસ્તાર માં વધારો
👉🏻જમીનની ફળદ્રુપતા જળવાય
👉🏻સમાન પાણી ની વહેંચણી
👉🏻સમયનું યોગ્ય આયોજન
👉🏻ચાલુ પિયતે કાપણી શક્ય
👉🏻જરૂર મુજબનું પિયત
👉🏻જમીનનું ધોવાણ થતું નથી
👉🏻આંતર પાક માટે અનુકૂળ
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.