AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઝેબા : ખેડૂતો માટે આશીર્વાદ !
સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઝેબા : ખેડૂતો માટે આશીર્વાદ !
👉 સ્ટાર્ચ આધારિત પાણી શોષક છે 👉 તેના વજન કરતા 400 ઘણું વધારે પાણી શોષે છે 👉 મૂળ વિસ્તારમાં પાણી અને પોષક તત્વોને જકડી રાખે 👉 જરૂરિયાત સમયે પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે 👉 મૂળિયાઓની ભ્રમણકક્ષામાં ભેજ ની સ્થિતિ જાળવી રાખે 👉 પાણીની ખેંચ ઘટાડે છે 👉 પાકના વિકાસ દરમિયાન મદદ કરે છે, તેથી ઉત્પાદનમાં વધારો થાય છે 👉 તે જમીનમાં વિઘટનીય છે અને જમીનના સુક્ષ્મસજીવો માટે પણ સલામત છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
4