સલાહકાર લેખત્રિકેવ100
ઝેબા : ખેડૂતો માટે આશીર્વાદ
• સ્ટાર્ચ આધારિત પાણી શોષક છે • તેના વજન કરતા 400 ઘણું વધારે પાણી શોષે છે. • રુટ સિસ્ટમમાં પાણી અને પોષક તત્વોને જકડી રાખે. • જરૂરિયાત સમયે પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. • મૂળિયાઓની ભ્રમણકક્ષામાં ભેજ ની સ્થિતિ જાળવી રાખે • પાણીની ખેંચ ઘટાડે છે. • પાકના વિકાસ દરમિયાન મદદ કરે છે, તેથી ઉત્પાદનમાં વધારો થાય છે • તે જમીનમાં વિઘટનીય છે અને જમીનના સુક્ષ્મસજીવો માટે પણ સલામત છે.
સંદર્ભ : ત્રિકેવ100, આપેલ બહુઉપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો જેથી તેમને પણ ફાયદો થઇ શકે.
712
2
સંબંધિત લેખ