પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઝૂ, ચિચડ ભગાવો ફક્ત ₹5 માં !
🐂 મિત્રો, તમે પશુ ના શરીર પર ચોંટી ગયેલી ચૂં, ચિચડ જોયા હશે અને તેનાથી પશુ ખુબ જ પરેશાન રહે છે અને અંતે તો પશુપાલક ને જ નુકશાન... તો આ નુકશાન ન થાય અને પશુ સ્વસ્થ્ય રહે તે માટે અમે તમને મસ્ત ઘરેલુ નુસખો જણાવીશું અને એ પણ ખુબ જ સસ્તો. તો રાહ શેનું જુઓ અને જાણી આ મસ્ત સસ્તો ઉપાય !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.