સ્માર્ટ ખેતીબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
ઝીરો ટીલેજ ની મદદ થી ઘઉં નું વાવેતર !
આજ ના સ્માર્ટ ખેતી વિડીયો માં જાણીશું એક નવી પધ્ધતિ વિષે જે પધ્ધતિ અપનાવાથી જ પહેલો ફાયદો થઇ જાય છે. શું તમે આ પધ્ધતિ વિષે જાણવા માંગો ? કેવી રીતે કરે છે કામ, કેવી રીતે તમારા વાવેતર ખર્ચ ને ઘટાડશે અને કઈ બાબતો નું રાખવાનું ધ્યાન જાણીયે આ કૃષિ યુનિવર્સીટી નો ખાસ કૃષિ વિડીયો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
6
અન્ય લેખો