AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડખેતી કી પાઠશાળા
ઝટકા મશીન,દેશી જુગાડ !!
પ્રિય ખેડૂત મિત્રો, આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે, આપણે જંગલી પ્રાણીઓને આપણા ખેતરથી કેવી રીતે દૂર રાખી શકીએ, આ માટે આપણો દેશી જુગાડ, સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ! 👉સંદર્ભ :- Kheti Ki Pathshala આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
35
9