AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 'જ્ઞાન કા બાદશાહ' પ્રશ્ન નંબર 6 !
પ્રશ્નોતરીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
'જ્ઞાન કા બાદશાહ' પ્રશ્ન નંબર 6 !
નીચે આપેલ આર્ટિકલ ને વાંચો / જુઓ અને તેમાંથી સાચો જવાબ જાણી નીચે કોમેન્ટ માં જણાવો. સામાન્ય ઈશારો: Article_202109_19_GJ_scheme_5pm Article_202109_21_GJ_scheme_4pm શરતો અને નિયમો વાંચવા માટે ક્લિક કરો. 1. વિજેતાએ પ્રશ્ન રજુ કર્યાના 24 કલાકની અંદર તેમના જવાબ પર ટિપ્પણી કરવી આવશ્યક છે. 2. વિજેતા માટે ભેટનો નિર્ણય એગ્રોસ્ટાર કંપની કરશે. 3. સ્પર્ધાના સમયગાળા દરમિયાન પ્રશ્નો માટે ડ્રો યોજવામાં આવશે અને દરેક પ્રશ્નના આધારે 1 ભાગ્યશાળી વિજેતાની પસંદગી કરવામાં આવશે. 4. અમે એપ્લિકેશનમાં પોસ્ટ અથવા બેનર રજુ કરીને વિજેતાઓને સૂચિત કરીશું. 5. એગ્રોસ્ટાર કોઈપણ સમયે હરીફાઈને બદલવા અથવા પાછો ખેંચવાનો અધિકાર રાખે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
55
0