સ્માર્ટ ખેતીGaon Connection TV
જ્ઞાની ચાચા ની વાણી, ખેડૂતો ને છે જાણવી જરૂરી !
ખેતી માં નાની નાની ભૂલો થી ખેતી માં દેખાય નહીં તેવું નુકશાન થાય છે પણ ધ્યાન માં દોરાતું નથી અને ક્યારેક આ ભૂલો જીવલેણ પણ સાબિત થાય છે. તો આ વિડીયો માં જાણીશું જ્ઞાની ચાચા શું સલાહ આપી રહ્યાં છે જેનથી આપણે ભૂલો સુધારી શકીયે. જુઓ અને જાણો મહત્વની માહિતી. સંદર્ભ : Gaon Connection TV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
2
અન્ય લેખો