AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખVTV Gujarati News and Beyond
જો 7માંથી એકનો પણ જવાબ છે હા તો તમને છે મોબાઈલનું વ્યસન
મોબાઈલ એ લોકો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચવાનું માધ્યમ છે. જો કે, તેનો વધુ પડતો વપરાશ માનવીને માનવીથી વિખૂટા કરી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. આ વિષયના સંદર્ભમાં તાજેતરમાં એક સર્વે જાહેર થયો છે જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સાથે જ 7 મુદ્દા એવા પણ છે જેનાથી સાબિત થાય છે કે, મોબાઇલનું વ્યસન તમને કેટલું છે. આ તમામ વિગતો જાણવા માટે ખાસ જૂઓ આ ખાસ વિડીયો ! સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
7
અન્ય લેખો