કૃષિ યાંત્રિકીકરણFarmer help
જોહન ડિયર ટ્રેક્ટર વેચવાનું છે, જાણો કેટલી કિંમત માં.....
ખેડૂત મિત્રો, ક્યારેક આપણે કામ માં લાગે તે માટે બજેટ માં જૂની વસ્તુઓ ખરીદતા હોય છે તો આજ ના વિડીયો માં એક ટ્રેક્ટર વેચાણ માટે છે, જુઓ તેની કેવી છે કન્ડિશન, ક્યાં ખેડૂત વેચવા માંગે છે અને કેટલી કિંમત માં, જો તમે લેવા માંગો છો તો કરો સંપર્ક. નોંધ : આ લે-વેચ માં એગ્રોસ્ટાર નો કોઈ પણ પ્રકાર નો સબંધ નથી, આ માહિતી ફક્ત તમને જાણ માટે પ્રકાશિત કરવામાં આવી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Farmer help. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
8
અન્ય લેખો