AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડAgritech Guruji
જોરદાર ! બૂમ સ્પ્રે મશીન એક સાથે 110 ફૂટના વિસ્તારમાં છંટકાવ ?
👉🏻 ખેડૂત ભાઈઓ, આજ ના વિડીયો માં અમે તમને એક ખેતી ઉપયોગી સાધન બાંટવા જઈ રહ્યા છીએ જે મશીન કલાકોનું કામ મિનિટોમાં પૂર્ણ કરી શકે છે. જેથી ખુબ જ ઓછા સમય માં ખેતર માં છંટકાવ થઇ શકે છે. આ જુગાડ બૂમ સ્પ્રે મશીન 110 ફૂટના ક્ષેત્રમાં એક સાથે સ્પ્રે કરી શકે છે.તો આ વીડિય થાકી જાણીયે સંપૂર્ણ માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agritech Guruji. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
52
5
અન્ય લેખો