AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનAgriculture Farmer
'જોજોબા' એક વાર વાવો, વર્ષો-વર્ષ કમાવો !
જોજોબા ના પાક વિષે કદાચ તમે પહેલી વાર સાંભળી રહ્યાં હશો, જોજોબા એક વિદેશી તેલીબિયાં પાક છે. જે ઓછા પાણી એ પણ સારું ઉત્પાદન અને વર્ષોવર્ષ ચાલે એવો પાક છે, તો ચાલો આ વિડીયોમાં જાણીયે તેની ખેતી પદ્ધતિ વિષે. કોમેન્ટ પ્લીસ : શું તમે અગાઉ 'જોજોબા' ની ખેતી વિષે જાણતા હતાં? સંદર્ભ : Agriculture Farmer, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
10
અન્ય લેખો