AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીAgri safar
જૈવિક DAP બનાવો અને ખેતી ખર્ચ ઘટાડો !
ખેડૂત મિત્રો, આપણે દરેક પાક માં ઓછાવત્તા પ્રમાણમાં DAP ખાતર નો તો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ, પણ DAP ની કિંમત જોતા જ ખેડૂતો ને પરસેવો છૂટી જાય એવી સ્થિતિ છે એવામાં એક વિકલ્પ છે જૈવિક રીતે કેવી રીતે DAP ના ગુણધર્મો ધરાવતું ખાતર તૈયાર કરી શકાય અને ખાતર ખર્ચ ઘટાડી શકાય, તો શું છે આ પ્રોસેસ જાણીયે આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :Agri safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
61
38