વીડીયોAgri safar
જૈવિક પધ્ધતિ થી બનાવો પાક નું બુસ્ટર !!
દરેક ખેડૂત મિત્રો તેમના પાક માં કોઈ ના કોઈ વૃદ્ધિ વિકાસ માટે દવા નો છંટકાવ કરતા હોય છે અથવા તો સમસ્યા આવતી હોય છે, આને આ વૃદ્ધિ વિકાસ માટે ખેડૂતો અનેક પ્રકારનો ખર્ચો કરતા હોય છે પરંતુ આજ ના આ વિડીયો માં અમે જણાવીશું કે કેવી દેશી પધ્ધતિ થી પણ પાક વિકાસ માટે એક સુપર બુસ્ટર તૈયાર કરી શકાય છે. આ બુસ્ટર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? શું સામગ્રી ની જરૂર પડે છે તમામ માહિતી જાણીયે આ વિડીયો માં અને આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
126
26
અન્ય લેખો