જૈવિક ખેતીખેતી મારી ખોટ માં
જૈવિક ખાતર નો મહિમા જાણો એક્સપર્ટ ના મુખે થી !
જમીનમાં ફોસ્ફરસ અને પોટાશ પૂરતા પ્રમાણમાં હોવા છતાં તે લભ્ય રૂપમાં ન હોવાને કારણે છોડ તેને સહેલાઇથી લઈ શકતા નથી.આથી બંને તત્વો ને લભ્ય રૂપમાં લાવે તેવા જીવાણુઓ જેમકે પી.એસ.બી. અને કે.એમ.બી. બજાર માં મળે છે તેના ઉપયોગ ની વાત આ વીડિયો માં કરી છે.
સંદર્ભ : ખેતી મારી ખોટ માં,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.