સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
જૈવિક ખાતર તમારા ઘઉંને રાખશે તંદુરસ્ત !
🌾 ઘઉંના પાકમાં ખાતર અને પિયત બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ ઘઉંના પાકને માવજતની જરૂરિયાત રહેતી નથી, ઘઉંમાં જૈવિક ખાતર અને પોષક તત્વોની વધુ જાણકારી મેળવીને વધુ ઉત્પાદન લેવા આ વિડિઓ જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ પ્રોડક્ટ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
18
5
અન્ય લેખો