ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જૈવિક ખાતર જમીનની ઉપજ ક્ષમતામાં કરશે વધારો
નમસ્કાર ખેડૂતમિત્રો એગ્રોસ્ટાર લઈ ને આવ્યું છે સંચાર ખાતર જે કરે પાકમાં એક નવો જ સંચાર. તો ચાલો જાણીએ વિડિયો દ્રારા કેવી રીતે કરે છે આ ખાતર કામ અને કઈ રીતે કરવો તેનો પાકમાં ઉપયોગ.વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
13
4
અન્ય લેખો